ઓપરેશન સિંદૂર બાદ ડ્રોન વૉરની તૈયારી તેજ:સેના 9 એન્ટી-ડ્રોન સિસ્ટમ અને 10 લાંબા અંતરના સર્વેલન્સ ડ્રોન ખરીદી રહી છે
ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેના ડ્રોન દ્વારા દેખરેખ સાથે હુમલો કરવાની અને દુશ્મનના ડ્રોનને નષ્ટ કરવાની ક્ષમતા પણ વધારી રહી છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન જાહેર કરાયેલા ખરીદી પ્રસ્તાવો પરથી જાણવા મળે છે કે સેના ડ્રોન યુદ્ધ સાથે જોડાયેલી સમગ્ર વ્યવસ્થાને મજબૂત બનાવી રહી છે. આમાં દૂર સુધી દેખરેખ રાખવી, લક્ષ્યોની ઓળખ કરવી, એફપીવી ડ્રોનથી હુમલો કરવો અથવા પેલોડ નાખવો, સૈનિકોને ડ્રોનની તાલીમ આપવી અને…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →