આવતીકાલે જ્ઞાનેશ કુમાર સામે ઈન્ડિયા બ્લોકનું પ્રદર્શન:જંતર-મંતર જઈ શકે છે, રાહુલે ચીફ જસ્ટિસને મળવા માટે સમય માગ્યો; વિપક્ષનું 6 દિવસમાં ચોથું પ્રદર્શન
કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે રવિવારે જણાવ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે નવી દિલ્હીમાં સોમવારે ઈન્ડિયા બ્લોક મોટું વિરોધ-પ્રદર્શન કરશે. વેણુગોપાલે પત્રકારો સાથે વાતચીત કરતાં આરોપ લગાવ્યો કે કાર્યકરોને દિલ્હી આવતાં રોકવામાં આવી રહ્યા છે અને તેઓ જ્યાં રોકાયા છે ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે રાહુલ ગાંધી સોમવારે CJI…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →