ઈન્ડિગોની ફ્લાઇટમાં પાવર બેંકમાં બ્લાસ્ટ:મુસાફરોએ ફાયર-ફાયરની બૂમો પાડી, આગ લાગવાથી સામાન બળીને રાખ; હૈદરાબાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટનું હૈદરાબાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. મુસાફરોની બેઠકોની ઉપર બનેલા ઓવરહેડ બિનમાં એક પેસેન્જરના પાવર બેંકમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ત્યાં રાખેલી બેગમાં આગ લાગી ગઈ. ધુમાડો નીકળતો જોઈને અન્ય મુસાફરોએ ક્રૂને તેની જાણ કરી. ત્યારબાદ પ્લેનને હૈદરાબાદ ડાયવર્ટ કરવામાં આવ્યું. ઈન્ડિગોએ નિવેદનમાં જણાવ્યું કે આગ લાગ્યાની જાણ થતાં જ કેબિન ક્રૂએ તાત્કાલિક…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →