'અમને કોઈ ધમકાવી ન શકે':રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, CJI બોલ્યા- કોર્ટની અંદર અને બહાર શું કહી રહ્યા છે તે જાણીએ છીએ, અમે અલગ દુનિયામાં નથી જીવતા

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

CJI સૂર્યકાંતે રાહુલ ગાંધીના સુપ્રીમ કોર્ટ સુધીના વિરોધ માર્ચ પર ગુરુવારે કહ્યું કે કોઈ પણ કોર્ટને ડરાવવાનો કે ધમકાવવાનો પ્રયાસ કરી શકશે નહીં. આવા પ્રયાસો નિરર્થક છે. તેમના પર કોઈ ધ્યાન આપતું નથી. CJIએ કહ્યું, ‘અમને ખબર છે કે કોર્ટની બહાર શું કહેવામાં આવી રહ્યું છે અને કોર્ટની અંદર શું કહેવામાં આવી રહ્યું છે. અમે કોઈ કાલ્પનિક દુનિયામાં નથી જીવી રહ્યા. અમને દરેક વાતની ખબર છે.’ સુપ્રીમ કોર્ટમાં…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →