આમિર ખાનના ભાણેજ એક્ટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ:28 ઓક્ટોબર સુધીની મુદત, અમેરિકન નાગરિક છે: જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના પ્રદર્શનમાં જોડાયા હતા
એક્ટર ઇમરાન ખાનને મુંબઈ પોલીસે નોટિસ જારી કરીને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાના નિર્દેશ આપ્યા છે. ઇમરાન 10 ઓક્ટોબરે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને યોજાયેલા પ્રદર્શનમાં સામેલ થયા હતા. અભિનેતા ઇમરાન ખાન આમિર ખાનના ભાણેજ છે. મુંબઈ પોલીસે ઇમરાન ખાનને 10 ઓક્ટોબરે કસ્ટડીમાં લીધા હતા. તેઓ 22-23 જુલાઈએ નીટ પેપર લીકના વિરોધમાં યોજાયેલા કોકરોચ જનતા…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →