મણિપુરમાં હિંસા ભડકી, 5નાં મોત:ઉગ્રવાદીઓએ પોલીસ સ્ટેશન અને ઘરો સળગાવ્યા; આ વર્ષે બનેલી ઘટનાઓમાં 40થી વધુનાં મોત

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

મણિપુરના કામજોંગ અને ઉખરુલમાં શનિવારે સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી અથડામણોમાં એક મહિલા સહિત પાંચ લોકોનાં મોત થયા છે. જોકે પૂર્વ મુખ્યમંત્રી બીરેન સિંહનો દાવો છે કે 7 લોકો માર્યા ગયા છે, જ્યારે એક પોલીસ સ્ટેશનને આગ ચાંપી દેવામાં આવ્યું છે. નાગા-બહુમતી ધરાવતા કામજોંગના કુકી-બહુમતી ધરાવતા ચસાડ ગામમાં 22 વર્ષના એક યુવક અને 42 વર્ષની એક મહિલાનું મોત થયું છે. મહિલાને ગોળી મારવામાં આવી હતી. હત્યા બાદ…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →