CAPF અધિકારીઓની ભરતી-સેવાનો નવો કાયદો લાગુ:5 સુરક્ષા દળોમાં IPSનું ડેપ્યુટેશન-પ્રમોશન થઈ શકશે; તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં મામલો

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

દેશમાં CAPF (જનરલ એડમિનિસ્ટ્રેશન) અધિનિયમ 2026 લાગુ થઈ ગયો છે. ગૃહ મંત્રાલયની અધિસૂચના અનુસાર, આ કાયદો 8 ઑક્ટોબરથી અમલમાં આવ્યો છે. નવો કાયદો CAPFમાં ગ્રુપ-A જનરલ ડ્યુટી અને અન્ય અધિકારીઓની ભરતી, બઢતી, પ્રતિનિયુક્તિ અને સેવા શરતો માટે એકસમાન માળખું નક્કી કરે છે. આ કાયદો એવા સમયે લાગુ થયો છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં હજારો CAPF અધિકારીઓ દ્વારા તેની માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. આ…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →