રાહુલે મહિલા પત્રકારને ધક્કો માર્યો:માર્ચમાં સામેલ કાર્યકર્તાને કોણી પણ મારી, ભાજપનો આરોપ- તેમનું વર્તન લોકશાહી માટે ખતરનાક
BJPએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે તેમણે વિરોધ પ્રદર્શનને કવર કરી રહેલી મહિલા પત્રકાર સાથે ધક્કામુક્કી કરી. એટલું જ નહીં, તેમણે પોતાની પાર્ટીના કાર્યકર્તાને પણ કોણી મારી અને કર્ણાટકના CM ડીકે શિવકુમારને પણ ધક્કો માર્યો. BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ પત્રકારને કોણી મારી અને ખભાથી પકડીને ખેંચી. આથી તેઓ જમીન પર પડી ગયાં અને…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →