દિલ્હી બિલ્ડિંગ દુર્ઘટનામાં 4 લોકોના મોત:2-3 લોકો ફસાયા હોવાની આશંકા, દાવો- ભૂકંપ બાદ ઈમારતમાં તિરાડો પડી હતી
દિલ્હીના ન્યૂ સીમાપુરી વિસ્તારમાં ઈદગાહ પાસે ચાર માળની ઇમારત ધરાશાયી થતાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. ગુરુવારે બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કાટમાળમાં હજુ પણ 2-3 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આ પહેલાં બુધવારે 3 લોકોનાં મોતની પુષ્ટિ થઈ હતી. તેમાં આશરે 12 વર્ષની એક બાળકી અને 21 વર્ષની ગર્ભવતી મહિલા…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →