મોદી સામે સાત દિગ્ગજ પડ્યા:આજે જંતર-મંતર 2.0, દિલ્હીમાં 'લૉકડાઉન' જેવી સ્થિતિ, સાત મુદ્દા સરકારની ગેમ બગાડી શકે, 2011નાં રામલીલા મેદાન જેવો માહોલ
શું અત્યારનું જંતર મંતર ત્યારનું રામલીલા મેદાન બનશે? આ સવાલ એટલા માટે કારણ કે 2010થી લઈને સતત એગ્રેસિવ વિરોધ પછી 2014માં કોંગ્રેસની સરકારના મૂળિયા ઉખડ્યા. આજે 2026 ચાલે છે અને 2029માં લોકસભા ચૂંટણી છે. તો શું અત્યારથી જ એવો માહોલ બની રહ્યો છે કે ભાજપના હાલ કોંગ્રેસ જેવા થાય? શું જંતર મંતર રામલીલા બની શકે કે આ ખાલી ટ્રેલર ક્લાઈમેક્સ છે અને આગળ બીજુ પણ એવું થઈ શકે જે ભાજપે સપને પણ નહોતું વિચાર્યું.…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →