સોનું આજે ₹304 સસ્તું થઈને ₹1.47 લાખ થયું:એક કિલો ચાંદી 2,821 રૂપિયા ઘટીને 2,18,045 રૂપિયા પર આવી

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

આજે 10 ઓક્ટોબરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનું 304 રૂપિયા ઘટીને 1,47,463 રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલાં 9 ઑક્ટોબરે તેનો ભાવ 1,47,767 રૂપિયા હતો. તો, એક કિલો ચાંદી 2,821 રૂપિયા ઘટીને 2,18,045 રૂપિયા પર આવી ગઈ છે, જે બુધવારે 2,20,866 રૂપિયા હતી. અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોવાના 4 કારણો ઓલ ટાઈમ હાઈથી ચાંદી 1.68…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →