મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મમતા બેનર્જી પર ચાકુથી હુમલાનો પ્રયાસ, '2029માં પણ કૉંગ્રેસ હારશે'-અમિત શાહે કારણ સમજાવ્યું, UPI ચાર્જમાંથી વેપારીઓને દિવાળી સુધી રાહત
નમસ્તે, બિહારમાં ગંગા નદીમાં હોડી ઊંધી વળી જવાથી 13 બાળકોના મોત થયા છે. મૃતકોમાં છોકરીઓની સંખ્યા વધારે છે. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી સાંસદોએ ચા પર ચર્ચા કરી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે સરકારે UPI પેમેન્ટ્સ પર MDR લગાવવાને લઈને મોટી જાહેરાત કરી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મેરઠમાં વાદળી ડ્રમવાળી મુસ્કાન-સાહિલને સૌરભ હત્યાકાંડમાં સજા સંભળાવવામાં આવશે. 📰…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →