સુપર અલ નીનોના કારણે 20 દિવસમાં ખાંડ 10% મોંઘી:દૂધ અને લોટ 6%; 2027 સુધી અસર રહી શકે; શેરડીના પાકને પણ અસર
ચોમાસું નબળું પાડતા સુપર અલ નીનોની અસર હવે ખાદ્યપદાર્થો પર પણ દેખાવા લાગી છે. છેલ્લા 20 દિવસમાં એક કિલો ખાંડ 10.16%, દૂધ 6.12%, દાળ 4.68% અને લોટ 6.67% સુધી મોંઘો થઈ ગયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે ડિસેમ્બરમાં સુપર અલ નીનોની અસર ચરમસીમાએ હશે અને તેની અસર આગામી ઉનાળાના અંત સુધી રહી શકે છે. એટલે કે જૂન 2027 સુધી પાકના ઉત્પાદનને અસર થવાની આશંકા વધુ છે. ખાદ્યપદાર્થોના વધતા ભાવો અને હવામાનની…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →