જ્યારે કસ્ટડીમાં દાદીના નિધનના સમાચાર મળ્યા...:દીપકે માથું પકડી બેસી ગયો, અંતિમ સંસ્કારમાં જવાની ના પાડી; મુક્ત થતાં જ લગાવ્યા ગંભીર આરોપ; 100 સેકન્ડનો VIDEO
દિલ્હી પોલીસે રવિવાર સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેની કસ્ટડીનો 1 મિનિટ 45 સેકન્ડનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે દીપકેને તેમની દાદીના નિધનની ખબર આપવામાં આવી ત્યારે તેમણે માથું પકડી લીધું. પોલીસે પાણી ઑફર કર્યું, પરંતુ દીપકેએ પીધું નહીં. પોલીસ દીપકેને પૂછે છે કે જો દાદીના અંતિમ સંસ્કારમાં જવું હોય તો અમે વ્યવસ્થા કરી શકીએ છીએ. દીપકેએ આ પણ ઠુકરાવી…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →