રાજનાથે કહ્યું- બાંગ્લાદેશની જેમ સરકાર પાડવા માંગે છે:રાહુલ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે; વિપક્ષ દેશોમાં આતંકવાદીઓ પેદા કરવા માંગે છે
રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું- હાલના દિવસોમાં દિલ્હીમાં થયેલા પ્રદર્શનોએ અનેક સવાલો ઊભા કર્યા છે. કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ બાંગ્લાદેશની જેમ દેશમાં બળજબરીથી સરકાર બદલવા માંગે છે. તેમનો એજન્ડા લોકતાંત્રિક સંસ્થાઓને ખતમ કરવાનો અને દેશમાં આતંકવાદીઓને પેદા કરવાનો છે. લખનઉમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજનાથે કહ્યું- રાહુલ ગાંધી અને તેમના…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →