NIA કોર્ટમાં 16 નવેમ્બરથી તહવ્વુર રાણાની સુનાવણી:હાલ તિહાર જેલમાં બંધ; 2025માં અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો, મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ
દિલ્હીની વિશેષ NIA અદાલતે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના મામલે આરોપો અંગેની દલીલો માટે 16 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. વિશેષ NIA ન્યાયાધીશ પ્રશાંત શર્માએ ગુરુવારે કેસની સુનાવણી કરી હતી. અદાલતે રાણાની ધરપકડ બાદ દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટ અને NIAની અગાઉની ચાર્જશીટ સાથે જોડાયેલા દસ્તાવેજોની તપાસ કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. હાલ રાણા તિહાડ જેલમાં બંધ છે. રાણાને 10 એપ્રિલ…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →