જંતર-મંતર વિરોધ, મમતાએ મોઢા પર પટ્ટી લગાવી:બસમાં ચેકિંગ, દુકાનો-મેટ્રો બંધ; સ્ટેશન પર મુસાફરોની ભીડ; 10 તસવીરો
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોકરોચ પાર્ટી (CJP)એ જંતર-મંતર ખાતે પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. આ પ્રદર્શનમાં AAP, મમતા બેનર્જીની TMC અને ડાબેરી પાર્ટીઓ સામેલ થઈ હતી. જોકે પોલીસે પ્રદર્શનકારીઓને જંતર-મંતર જતાં પહેલાં જ કસ્ટડીમાં લઈ લીધા હતા. પોલીસે કેજરીવાલને ઉઠાવીને લઈ ગઈ. મમતાએ મોઢા પર બેન્ડેજ લગાવીને વિરોધ વ્યક્ત કર્યો. આ પહેલાં CJPના સ્થાપક અભિજીત દીપકેને મુંબઈથી દિલ્હી પહોંચેલી…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →