જ્ઞાનેશ કુમારના સમર્થનમાં 42 પૂર્વ જજોનો પત્ર:SIRને યોગ્ય ગણાવ્યું, લખ્યું- પુરાવા વિના વોટ ચોરીના આરોપો લોકોનો વિશ્વાસ ઘટાડી શકે છે

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

ચૂંટણી પંચ અને SIRને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે 42 પૂર્વ જજોએ CEC જ્ઞાનેશ કુમારનું સમર્થન કર્યું છે. તેમણે બંધારણીય સંસ્થાઓ પર પુરાવા વિના આક્ષેપો કરવાથી બચવાની અપીલ કરી છે. પૂર્વ જજોએ એક પત્ર પર સહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદો લોકશાહી અને કાયદેસર રીતે ઉઠાવવી જોઈએ. તેમણે SIR પ્રક્રિયાને પણ યોગ્ય ગણાવી છે. પત્રમાં ચૂંટણી પંચ વિરુદ્ધ કરવામાં આવી રહેલા આક્ષેપો અંગે જજોએ કહ્યું કે…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →