રાહુલ ગાંધીની 'છાત્રો કી ગૂંજ'ની દક્ષિણમાં એન્ટ્રી:ચેન્નઈમાં છઠ્ઠો કાર્યક્રમ, દક્ષિણ ભારતમાં 15-29 વર્ષના 7.5 કરોડ યુવાનો પર ફોકસ
રાહુલ ગાંધી આજે ચેન્નઈમાં ‘છાત્રો કી ગૂંજ’ અભિયાનના છઠ્ઠા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સંવાદ કરશે. કોટા, દેહરાદૂન, પ્રયાગરાજ, પુણે અને ઈન્દોર બાદ આ કાર્યક્રમ પહેલીવાર દક્ષિણ ભારતમાં યોજાઈ રહ્યો છે. ‘યુથ ઇન ઇન્ડિયા 2022’ના અહેવાલ મુજબ, દક્ષિણ ભારતમાં 15થી 29 વર્ષના આશરે 7.5 કરોડ યુવાનો છે, જેઓ પર રાહુલનું ફોકસ રહેશે. રાહુલ આ અભિયાનમાં શિક્ષણ, બેરોજગારી, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →