ઇન્ડિગો ફ્લાઇટ પર વીજળી પડી, પટનાથી અમદાવાદ આવી રહી હતી:વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, લખનઉમાં પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
પટનાથી લખનૌ આવી રહેલી ઈન્ડિગોની એક ફ્લાઇટ બુધવારે સાંજે ખરાબ હવામાન દરમિયાન આકાશીય વીજળીની ઝપેટમાં આવી ગઈ. જેના કારણે વિમાનનો આગળનો ભાગ એટલે કે નોઝ ક્ષતિગ્રસ્ત થયો છે. જે સમયે વિમાન વીજળીની ઝપેટમાં આવ્યું, તે સમયે તે લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈ પર હતું. જોકે, પાયલોટે પોતાની સમજદારીથી વિમાનનું લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. વિમાનમાં 150 મુસાફરો સવાર હતા અને તમામ સુરક્ષિત છે. પટનાથી…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →