UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે!:દાવો- આવતા વર્ષ સુધી મુલતવી રહી શકે, ફેસ્ટિવ સીઝનમાં મફત રહેશે, 15 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો ચાર્જનો નિયમ
UPI પર ચાર્જ લગાવવાનો નિયમ હાલ પૂરતો ટળી શકે છે. કેન્દ્ર સરકાર 15 ઓક્ટોબરથી ₹2000થી વધુની UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લગાવવાનો નિયમ લાગુ કરવાની હતી. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે સરકાર આવતા વર્ષની 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ કરવા અંગે વિચાર કરી રહી છે. આવું થયું તો ફેસ્ટિવ સીઝનમાં દુકાનદારો અને પેમેન્ટ કંપનીઓને છૂટ આપવામાં આવી શકે છે, એટલે કે UPI ટ્રાન્ઝેક્શન મફત રહેશે. ટૂંક…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →