આજે 'ભીડતંત્ર' પર 'લોકતંત્ર'ની જીત થઈ:સંબિત પાત્રાએ કહ્યું- જંતર-મંતરની કહાની ભારતની કહાની નથી, રાહુલને નાલાયક નેતા ગણાવ્યા
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, એક નાલાયક નેતાએ રાષ્ટ્રપતિને રસ્તાની લડાઈમાં ઘસેડવાનો પ્રયાસ કર્યો છે. સંબિત પાત્રાએ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન મામલે વિપક્ષ અને પ્રદર્શનકારીઓ પર પણ નિશાન સાધ્યું હતું. સંબિત પાત્રાએ કોંગ્રેસ પર નિશાન સાધતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને નાલાયક નેતા ગણાવ્યા…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →