દિલ્હીની રેસ્ટોરન્ટમાં આગ, બારીમાંથી કૂદીને બચાવ્યો જીવ:લોકોએ બાળકોને પહેલા માળેથી નીચે ફેંક્યા, તમામ સુરક્ષિત
દિલ્હીના મૌજપુર વિસ્તારમાં મંગળવારની રાત્રે લગભગ 10:34 વાગ્યે ઉધમ રેસ્ટોરન્ટના રસોડામાં આગ લાગી હતી. આગ લાગતાં જ કેટલાક લોકો જીવ બચાવવા માટે પહેલી માળની બારીમાંથી કૂદવા લાગ્યા. ઘટનાના વીડિયો સામે આવ્યા છે. તેમાં લોકો પોતાનાં બાળકોને પણ પહેલી માળેથી નીચે ફેંકતા જોવા મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. માહિતી મળતાં ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે,…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →