મહારાષ્ટ્રમાં પેટ્રોલ પંપ સીલ કરવા પહોંચેલા અધિકારીની હત્યા:હુમલાખોરોએ છરીના ઘા માર્યા; પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું- દોષિતો સામે કડક કાર્યવાહી થાય

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં મંગળવારે પેટ્રોલ પંપ સીલ કરવા પહોંચેલા ઇન્ડિયન ઑઇલના અધિકારી મહેશ શેલકેની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. વિવાદ બાદ તેમના પર છરીના 7 ઘા મારીને હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, મહેશ ઇન્ડિયનઑઇલની ટીમ સાથે અંબાચોંડી ગામના પેટ્રોલ પંપને સીલ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પંપ માલિકના પરિવાર અને ત્યાં હાજર લોકો સાથે તેમનો વિવાદ થયો હતો. મહેશ ઇન્ડિયનઑઇલમાં…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →