મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદી સરકારને અલ્ટિમેટમ, CJPની કાલે ફરી દિલ્હી કૂચ, પતિના કટકા કરી બ્લુ ડ્રમમાં ભરનાર મુસ્કાન-પ્રેમીને ફાંસીની સજા, નવરાત્રિમાં વરસાદની આગાહી
નમસ્તે, કેન્દ્ર સરકારે દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને બોનસ આપવાની મંજૂરી આપી. મેરઠમાં પ્રેમી સાથે મળીને પતિ સૌરભ રાજપૂતની હત્યા કરનારી મુસ્કાનને ફાંસીની સજા સંભળાવવામાં આવી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે કોકરોચ જનતા પાર્ટીએ એકવાર ફરી દિલ્હી માર્ચની જાહેરાત કરી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લદ્દાખમાં ₹3350 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. 2.…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →