કોચ્ચી મિની કૂપર અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના મોત:પુરપાટ ઝડપે કારે ત્રણને ઉડાવ્યા, લોકોએ ડ્રાઈવરને ઝડપ્યો; પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો
કોચીના નેદુમ્બસ્સેરી વિસ્તારમાં 12 ઑક્ટોબરે મિની કૂપર કારે સ્કૂટર પર સવાર ત્રણ વિદ્યાર્થીઓને ટક્કર મારી દીધી. અકસ્માતમાં ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ડ્રાઇવરને પકડી લીધો. નજરેજોનાર સલીમના જણાવ્યા મુજબ, ડ્રાઇવરે કહ્યું કે તેના પિતા બધું સંભાળી લેશે. પોલીસે આરોપી ડ્રાઇવર સુહૈલ સજીવને કસ્ટડીમાં લીધો અને કાર જપ્ત કરી લીધી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અકસ્માત સમયે તે…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →