ભારતીય સેના સિલિગુડી 18 કલાકને બદલે 3 કલાકમાં પહોંચશે:ડોકલામ વિવાદ બાદ સુરક્ષાના 4 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ, 2029માં પૂર્ણ થશે
આગામી ચાર વર્ષમાં સિલિગુડી કોરિડોરને દેશનો સૌથી સુરક્ષિત સૈન્ય માર્ગ બનાવવાની તૈયારી ચાલી રહી છે. જૂન 2017માં થયેલા ડોકલામ વિવાદ બાદ કેન્દ્ર સરકારે ચિકન નેક (સિલિગુડી કોરિડોર) અને સિક્કિમ વિસ્તારમાં લગભગ 4 મોટા સુરક્ષા-ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. હાલમાં મુશ્કેલ પહાડી માર્ગો અને સિંગલ-લેન નેટવર્કને કારણે ભારે તોપો (આર્ટિલરી) અને સૈન્ય દળોને સરહદ સુધી પહોંચાડવામાં 12થી 18 કલાકનો સમય…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →