INDIA બ્લોક આજે કનોટ પ્લેસથી માર્ચ કાઢશે:2 કિમી પગપાળા ચાલશે, CECના રાજીનામાની માંગ; 6 દિવસમાં વિપક્ષનું પાંચમું પ્રદર્શન

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

SIRના વિરોધમાં વિપક્ષ આજે દિલ્હીમાં માર્ચ કાઢશે. INDIA બ્લોકના નેતાઓ બપોરે 1:30 વાગ્યે કનોટ પ્લેસથી બારાખંભા રોડ સુધી 2 કિમી પગપાળા ચાલશે. જોકે, ત્યાર બાદ વિપક્ષી સાંસદોએ સુપ્રીમ કોર્ટ જવાનું હતું. એક દિવસ પહેલા CJI સૂર્યકાંતે મુલાકાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. વિપક્ષે સાંજે 4થી 5 વાગ્યાની વચ્ચે મળવાનો સમય માંગ્યો હતો. આ પહેલાં વિપક્ષી સાંસદોએ 6, 7, 8 અને 9 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →