CJIએ કહ્યું- માખી મારવા માટે હથોડો ન ચલાવો:કોકરોચ પાર્ટીના પ્રદર્શન પહેલા કડકાઈ બદલ સરકારને ફટકાર; દિલ્હીમાં 57 મેટ્રો સ્ટેશન બંધ, ટ્રેનો રદ

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

કોકરોચ જનતા પાર્ટીના શનિવારે યોજાનારા પ્રદર્શન અંગે વધુ પડતી કડકાઈ દાખવવા બદલ સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી. CJI સૂર્યકાંતે કહ્યું- "તમારે કેટલીક બાબતોને રોકવી જ પડશે. તેને રોકવા માટે માત્ર એટલી જ કાર્યવાહી કરો જેટલી જરૂરી હોય. પરંતુ એનો અર્થ એ નથી કે તમે માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરો. આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ." આ સાથે જ કોર્ટે મેટ્રો બંધ કરવાનો આદેશ રદ કરી દીધો. હકીકતમાં, CJPના…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →