CJPનો આજે ફરી જંતર-મંતર માર્ચ:ગઈકાલે 7000 લોકોની અટકાયત કરાઈ હતી; મેટ્રો પ્રતિબંધ-પોલીસ કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ રવિવારે સતત બીજા દિવસે સવારે 10 વાગ્યે જંતર-મંતર પર માર્ચનું આહ્વાન કર્યું છે. CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને શનિવારે પણ સમર્થકો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. પોલીસે તેમને રસ્તામાં જ રોકી લીધા. આશરે 7000 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી. અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા​ની સવારે જ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. દિલ્હીમાં 38 હજારથી વધુ…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →