પીએમ મોદીએ વિજય સાથે મેટ્રોમાં મુસાફરી કરી:ચેન્નાઈમાં ટ્રેનના ફેઝ-2નું ઉદ્ઘાટન; વિધાનસભા ચૂંટણી બાદ તમિલનાડુની પ્રથમ મુલાકાત
પીએમ મોદી આજે ચેન્નાઈની મુલાકાતે છે. તેમણે ચેન્નાઈ મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટના 14.6 કિમી લાંબા પૂનમલ્લી-વડાપાલાની રૂટનું ઉદ્ઘાટન કર્યું. આ પછી પીએમએ પોતે ટ્રેનમાં મુસાફરી કરી, આ દરમિયાન તમિલનાડુના સીએમ વિજય પણ તેમની સાથે હાજર હતા. ત્યારબાદ મોદી આ રૂટ પર પૂનમલ્લીથી પોરુર સુધી ટ્રેનમાં મુસાફરી પણ કરી. મોદીની મુલાકાત પહેલાં અનેક વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગ્રેટર…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →