રાજસ્થાનમાં ભાજપ નેતા અતર સિંહની મારી-મારીને હત્યા:ગ્રામજનોએ લાકડીઓ અને પથ્થરોથી કર્યો હુમલો, ગોચરની જમીન પર ગેરકાયદેસર ખનન મામલે વિવાદ હતો

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાનાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અતર સિંહ ભડાનાની હત્યા કરવામાં આવી. પત્ની કમલેશે જણાવ્યું કે અતર સિંહ રવિવારે સાંજે 6:30 વાગ્યે ભૌંડા ગામમાં આવેલી તેમની ક્રશર ખનન લીઝ (પ્લાન્ટ) પર પહોંચ્યા હતા. આ દરમિયાન 70થી 80 લોકોએ તેમના પર લાકડીઓ અને પથ્થરોથી હુમલો કરી દીધો. હુમલામાં અતર સિંહ અને તેમના સહયોગી ગગન શર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને પહેલાં વૈર હોસ્પિટલ લઈ…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →