નંદીગ્રામમાં ભાજપના ઉમેદવારે CM શુભેન્દુનો રેકોર્ડ તોડ્યો:પેટાચૂંટણીમાં 1.22 લાખ મતોથી જીત; પુડુચેરીમાં NDA, તમિળનાડુની બંને બેઠકો TVKએ જીતી
ચાર રાજ્યોની 6 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠક પર ભાજપના ઉમેદવાર હસીરાની રથ 1,22,753 મતોથી વિજયી થયા છે. તેમને કુલ 1,64,427 મત મળ્યા. હસીરાની રથે 1,22,753 મતોના તફાવતથી જીત નોંધાવી છે. 1967માં આ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ નંદીગ્રામ બેઠક પર જીતનો આ સૌથી મોટો તફાવત છે. આ પહેલાં સૌથી મોટી જીતનો રેકોર્ડ 2016માં શુભેન્દુ અધિકારીના નામે હતો. ત્યારે તેમણે…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →