ધરતી લાલચોળ, 76 વર્ષ પછી સુપર-ડુપર અલ નીનો:રેકોર્ડબ્રેક તાપમાનથી પૃથ્વી પર મહાસંકટ, પ્રશાંત મહાસાગર ઉકળ્યો; વિશ્વભરમાં 4.5 લાખથી વધુ મોતના ભણકારા

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

દુનિયા હાલમાં અત્યંત શક્તિશાળી અલ નીનોનો સામનો કરી રહી છે. પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વી ભાગમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં 3.4°C વધારે પહોંચી ગયું છે. 1950 પછીનો આ સૌથી શક્તિશાળી અલ નીનો હોવાનું કહેવાય છે. હવામાન નિષ્ણાતો તેને ‘સુપર-ડુપર અલ નીનો’ કહી રહ્યા છે. તેના કારણે દુનિયાના અનેક વિસ્તારોમાં વધુ ગરમી, દુષ્કાળ અથવા ભારે વરસાદ પડી શકે છે. શિકાગો યુનિવર્સિટીની ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબના…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →