ભારતમાં 17 વર્ષમાં સૌથી સૂકું ચોમાસું:બિહારમાં 37% ઓછો વરસાદ, રાજસ્થાનમાં 21%; અલ નીનોની અસર; સિઝન પૂરી થવામાં 9 દિવસ બાકી

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

દેશમાં આ વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 15% ઓછો રહ્યો છે. આ આંકડો છેલ્લા 17 વર્ષમાં સૌથી ઓછો છે. આ પહેલાં, વર્ષ 2009માં વરસાદમાં 18.3% ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે વરસાદમાં ઘટાડાનું મુખ્ય કારણ અલ નીનો માનવામાં આવી રહ્યું છે. 1 જૂનથી 21 સપ્ટેમ્બર સુધી 827.2 મિમી વરસાદ સામાન્ય માનવામાં આવે છે. અત્યાર સુધી માત્ર 703.7 મિમી વરસાદ થયો છે. એટલે કે 123.5 મિમીની ઘટ છે. 30 સપ્ટેમ્બર સુધી સમગ્ર સિઝન માટે…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →