દિલ્હી પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ:CJPએ કહ્યું- પ્રદર્શનની મંજૂરી નહીં મળે તો ફરી આંદોલન કરીશું; દીપકેએ કહ્યું- કસ્ટડીનો અધૂરો વીડિયો બતાવ્યો
કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હી પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેણે કહ્યું કે જંતર-મંતર પર પ્રદર્શનની તારીખ નહીં મળે તો ફરી આંદોલન કરીશું. CJPના સહ-સંયોજક આશુતોષ રાંકા અને સૌરવ દાસ સોમવારે પ્રદર્શનની મંજૂરી માગવા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન, CJPના સ્થાપક અભિજીત દીપકેએ આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસે અટકાયતનો વીડિયો એડિટ કરીને જાહેર કર્યો છે. તેમણે કહ્યું- હિંમત હોય…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →