દીકરીનું નામ બદલાવવા પરિવાર હાઈકોર્ટ પહોંચ્યો:‘લક્ષ્મી’ની જગ્યાએ ‘વીણા’ રાખવાની માંગ; કહ્યું- જ્યોતિષ મુજબ વધુ શુભ, કર્ણાટક હાઈકોર્ટે આપી મંજૂરી
કર્ણાટકમાં એક 16 વર્ષની છોકરીનું નામ બદલાવવા માટે તેના માતા-પિતા હાઈકોર્ટમાં પહોંચ્યા. પરિવારે દીકરીનું નામ ‘લક્ષ્મી’ બદલીને ‘વીણા’ કરવાની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે જ્યોતિષ અને અંકશાસ્ત્ર પ્રમાણે ‘વીણા’ નામ બાળકી માટે વધુ શુભ રહેશે. સિવિલ કોર્ટે પરિવારની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ બાળકીના પિતાએ હાઈકોર્ટમાં અપીલ કરી. જસ્ટિસ હંચાટે સંજીવકુમારે ગુરુવારે નીચલી કોર્ટનો નિર્ણય રદ કરીને…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →