રાહુલ ગાંધીએ મસ્કના સ્ટારલિંક પ્રોજેક્ટને સમર્થન આપ્યું:કહ્યું-બીજા માણસને જાણીએ ત્યાં સુધી રાહ જુઓ; સરકારે મસ્કના આરોપોને ખોટા ગણાવ્યા

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

ઇલોન મસ્કે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકને લાઇસન્સ ન મળવા અંગે સવાલો ઉઠાવ્યા છે. મસ્કે ગુરુવારે X પર લખ્યું કે સ્ટારલિંકને દુનિયાના 165થી વધુ દેશોમાં સેવા આપવા માટે મંજૂરી મળી ચૂકી છે. કંપની છેલ્લા પાંચ વર્ષથી ભારત સરકારના દરેક કાયદા અને જરૂરી શરતોનું પાલન કરી રહી છે. તેમ છતાં તેને ભારતમાં સેવા શરૂ કરવા માટે લાઇસન્સ કેમ મળ્યું નથી? શું અંબાણી દેશના અસલી બોસ છે? મસ્કના આ સવાલ પર રાહુલ…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →