જોધપુરના આકાશમાં સૂર્યકિરણ વિમાનોએ તિરંગો બનાવ્યો:હાર્ટ પણ બનાવ્યું; મેહરાનગઢ કિલ્લા ઉપરથી એકસાથે પસાર થયા 5 ધ્રુવ હેલિકોપ્ટર
જોધપુર એરબેઝ પર વાયુસેના દિવસ નિમિત્તે ગુરુવારે એર શો યોજાયો. તેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક એમકે-132 વિમાનો અને સારંગ ટીમના 5 એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવે આકાશમાં કરતબો બતાવ્યા. આશરે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરતાં સૂર્યકિરણના વિમાનોએ કેસરી, સફેદ અને લીલા રંગના ધુમાડાથી તિરંગા ફોર્મેશન બનાવી. વિમાનોએ આકાશમાં DNA ફોર્મેશન અને હાર્ટ શેપ (હૃદયાકૃતિ) પણ દોર્યાં. આ વિમાનોએ…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →