મેરઠમાં પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો:પરિવારને કહ્યું- હાર્ટએટેક આવ્યો, પોલીસે કબર ખોદીને મૃતદેહ બહાર કાઢ્યો; હત્યારી પત્ની બોલી- પતિની બહુ યાદ આવે છે!
‘મેં પ્રેમીને બોલાવ્યો અને પતિને ખાવામાં નશીલી દવા આપી. ત્યારબાદ પ્રેમીએ દુપટ્ટાથી તેનું ગળું દબાવી દીધું. હવે મને પતિની ખૂબ યાદ આવી રહી છે. પસ્તાવો થઈ રહ્યો છે. મેં ખોટું કર્યું. કાયદાને વિનંતી છે કે મને પણ ફાંસીની સજા આપવામાં આવે.’ આ વાતો મેરઠની બ્યુટિશિયન પત્ની ઈલ્માએ ભાસ્કર સાથેની વાતચીતમાં કબૂલ કરી હતી. મામલો 28 સપ્ટેમ્બરનો છે. પતિની હત્યા કર્યા બાદ ઈલ્માએ પરિવારને ફોન કરીને મૃત્યુ હાર્ટ…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →