JNUએ પ્રોફેસર-કોંગ્રેસ સાંસદ બિમોલ અકોઈજામને બરતરફ કર્યા:યુનિવર્સિટીએ વિદ્યાર્થિનીના યૌન શોષણ મામલે દોષી ઠેરવ્યા; ઇન્ટરનલ કમિટીની ભલામણ પર કાર્યવાહી

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)એ પ્રોફેસર અને ઇનર મણિપુરથી કોંગ્રેસના લોકસભા સાંસદ ડૉ. અંગોમચા બિમોલ અકોઈજામને બરતરફ કરી દીધા છે. યુનિવર્સિટીએ તેમને વિદ્યાર્થિનીઓના યૌન શોષણ મામલે દોષી ઠેરવ્યા છે. બરતરફી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. આ કાર્યવાહી યુનિવર્સિટીની ઇન્ટરનલ કમિટી (IC)ની તપાસના તારણોના આધારે કરવામાં આવી છે. ICએ બિમોલ અકોઈજામ વિરુદ્ધ કડક સજાની ભલામણ કરી હતી. 11 વિદ્યાર્થિનીઓએ…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →