જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું સતત ત્રીજા દિવસે પ્રદર્શન:રાહુલ-પ્રિયંકાએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી; ખડગેએ કહ્યું- સરકાર મત આપવાનો અધિકાર છીનવી રહી છે

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે વિપક્ષી સાંસદોએ ગુરુવારે રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી. તે પહેલાં તેમને લગભગ એક કલાક સુધી રાહ જોવી પડી. આ દરમિયાન રાહુલ બસમાં જ બેઠા રહ્યા. રાજઘાટના ગેટ પર ભારે સુરક્ષા દળ અને સમર્થકો હાજર હતા. તેના કારણે રાહુલ સહિત તમામ લોકો પાછળના ગેટથી બહાર નીકળ્યા. રાજઘાટ માટે નીકળતા પહેલાં ખડગેએ કહ્યું હતું કે અમે ત્યાં જઈને બાપુને સરકારને સદ્બુદ્ધિ આપવા માટે પ્રાર્થના…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →