લખનઉમાં પૂર, 3 લાખ લોકો પ્રભાવિત:બિહારના 7 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ; રાજસ્થાનના 11 શહેરોમાં રાત્રિનું તાપમાન 20°Cથી નીચે

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

ચોમાસું પાછું ફરતા જ આ સમયે દેશમાં 3 પ્રકારનું હવામાન જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. રાજસ્થાન અને દિલ્હીમાં રાત ઠંડી થવા લાગી છે. બીજી તરફ મધ્ય ભારતમાં દિવસનું તાપમાન વધી રહ્યું છે. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં દિવસ દરમિયાન ઉકળાટથી લોકો પરેશાન છે. યુપીના લખનઉમાં છેલ્લા 12 દિવસથી ગોમતી નદીનું પૂર મુશ્કેલીનું કારણ બન્યું છે. અહીં આશરે 3 લાખ લોકો પ્રભાવિત થયા છે.…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →