વિરોધ પ્રદર્શનમાં ઘાયલ યુવાનોને લઈને પહોંચ્યા રાહુલ:એક વિદ્યાર્થીએ વાંસળી પર 'વૈષ્ણવ જન'ની ધૂન વગાડી; વિદ્યાર્થિની બોલી- મહિલાઓને પણ માર મારવામાં આવ્યો
રાહુલ ગાંધીની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. તેઓ SIR અને જ્ઞાનેશ કુમારના રાજીનામા સામેના પ્રદર્શન દરમિયાન અટકાયત કરાયેલા લોકોને સાથે લાવ્યા છે. રાહુલે આ પહેલાં મંગળવારે વિપક્ષી નેતાઓને લંચ માટે આમંત્રિત કર્યા હતા. ઇન્ડિયા બ્લોકે અત્યાર સુધી SIR અને જ્ઞાનેશ કુમારના રાજીનામાના મુદ્દે 5 પ્રદર્શન કર્યા છે.
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →