આજે નવરાત્રિનો પહેલો દિવસ:દિલ્હીના ઝંડેવાલાન મંદિરમાં શ્રદ્ધાળુઓએ આરતી કરી, તમિલનાડુમાં ચાહકે મંદિરમાં રજનીકાંતના 230 ફોટા લગાવ્યા
આજે દેશભરમાં શારદીય નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવનો સૌથી વધુ ઉત્સાહ ગુજરાત, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને મધ્ય ભારતમાં જોવા મળે છે. દિલ્હીમાં નવરાત્રિના પહેલા દિવસે શ્રદ્ધાળુઓએ ઝંડેવાલાન મંદિરમાં પૂજા-અર્ચના કરી અને આરતી ઉતારી. બીજી તરફ, તમિલનાડુના મદુરાઈમાં રજનીકાંતના એક ચાહકે મંદિરમાં ખાસ સજાવટ કરી છે. તેમાં રજનીકાંતના 230થી વધુ પાત્રોના ચિત્રો અને…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →