લખનઉમાં 15 દિવસથી પૂર, 5 લાખ લોકો પ્રભાવિત:રાજસ્થાનમાં 3 દિવસ વરસાદ અને કરા પડવાનું એલર્ટ; હિમાચલમાં હિમવર્ષા

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

લખનઉમાં 15 દિવસથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. સૌથી વધુ મુશ્કેલી ફૈઝુલ્લાગંજમાં છે. અહીં 50થી 60 હજારથી વધુ ઘરો અડધાથી વધુ પાણીમાં ડૂબેલા છે. કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટ્યું છે, પરંતુ લોકોની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. રસ્તાઓ પર નાવો ચાલી રહી છે. રાજસ્થાનમાં આજે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના પ્રભાવથી 16 ઓક્ટોબર સુધી રાજ્યના ઉત્તર-પૂર્વી જિલ્લાઓમાં…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →