મોદીને ધ્રુવ રાઠીની ચેલેન્જ:દિલ્હીમાં કંઇક મોટું થવાની શક્યતા, ચૂંટણીપંચમાં ગરબડ અંગે 5 મુદ્દા પર ઘમસાણ, જાણો વિવાદની ઇનડેપ્થ સ્ટોરી
તમને કોઈ બીમારી હોય તો તમે શું કરો? ડોક્ટર પાસે જાવ. ડોક્ટર તમારી વાત સાંભળે, શરીરની પરિસ્થિતિ સમજે. પણ ઘણી વાર તમને એમને એમ દવા નથી આપી દેતા. અસલી પ્રોબ્લમ શું છે, ક્યાં છે અને કેટલી ગંભીર છે? એ સમજવા માટે રિપોર્ટ કઢાવવાનું કહે છે. જેવા તમે રિપોર્ટ કઢાવીને ડોક્ટર પાસે જાવ છો તો તે એક કન્ક્લુઝન પર આવે છે કે રોગ શું છે કે તકલીફ શું છે. આજે ભારતમાં વિપક્ષ અને યુવાનો ચૂંટણી પંચ મામલે રસ્તા પર છે. તો…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →