CJP ફંડિંગ પર મેરી મિલબેન અને અભિજિત દીપકે સામસામે:મિલબેને કહ્યું- નિષ્ફળ થશો તો અમેરિકન દાતાઓ છોડી દેશે, વધુ સારું છે કે પીએમ સાથે બેસો અને ભારતને આગળ વધારો
અમેરિકન ગાયિકા મેરી મિલબેન અને કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે વચ્ચે તીખી ચર્ચા થઈ. બંનેએ ભારતમાં પ્રદર્શન કરી રહેલા સંગઠનને મળતી વિદેશી ફંડિંગને લઈને એકબીજા પર નિશાન સાધ્યું. આ વિવાદ નવી દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે થયો. મિલબેને X પર દાવો કર્યો કે CJPને અમેરિકામાં રહેતા દાતાઓ પાસેથી ફંડિંગ મળી રહ્યું છે. તેમણે ભારતના યુવાનોને આ સંગઠનની “વિઘટનકારી વિચારધારા” વિરુદ્ધ…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →