રાહુલે કહ્યું- રાષ્ટ્રપતિએ વોટ ચોરીનો ઇનકાર કર્યો નથી:અમારી પાસેથી પુરાવા માંગ્યા; સોમવારે સુપ્રીમ કોર્ટ જઈશું; 4 દિવસમાં ત્રીજી રેલી

ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર ·
India

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને વિપક્ષી ગઠબંધને શુક્રવારે સતત ચોથા દિવસે પ્રદર્શન અને માર્ચ કાઢી. સૌથી પહેલાં જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એક કલાક સુધી બેઠક યોજાઈ. ત્યારબાદ સાંસદોએ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી પગપાળા માર્ચ કરી. રાહુલ, મમતા, ખડગે સહિત 10 સાંસદોનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું. બાકીના સાંસદોએ વિજય ચોક પર ધરણાં આપ્યાં. બેઠકમાંથી બહાર આવીને રાહુલે…

Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →