રાહુલ ગાંધીએ 48માંથી 14 કલાક રસ્તા પર વિતાવ્યા:જમીન પર બેસીને જમ્યા; ત્રણ વખત અટકાયત; છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ એક્ટિવ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR રદ કરવાની માંગને લઈને રાહુલ ગાંધી સતત બે દિવસ રસ્તા પર ઉતર્યા. 48 કલાકમાં તેમણે 14 કલાકથી વધુ સમય વિરોધ પ્રદર્શનમાં વિતાવ્યો. 6 ઑક્ટોબરે રાહુલ, પ્રિયંકા અને વિપક્ષી સાંસદોએ આકાશવાણી પરિસરમાં લગભગ 8 કલાક ધરણાં આપ્યાં. આ દરમિયાન રાહુલ ઝાડ નીચે જમીન પર બેસીને ભોજન કરતા નજરે પડ્યા. પોલીસે તેમને બે વખત કસ્ટડીમાં લીધા. 7 ઑક્ટોબરે રાહુલે વિપક્ષી…
Read original article on ઈન્ડિયા | દિવ્ય ભાસ્કર →